ગુજરાતમાં સૌથી મોટી રસાયણ ઉઘોગની વસાહત કયા આવેલી છે.
ભરૂચ
સુરત
અંકલેશ્વર
વડોદરા
રાજયપાલને તેમની નિમણુકના શયથ કોના દ્રારા લેવડાવવામાં આવે છે.
રાષ્ટ્રપતિ
મુખ્ય ન્યાયાઘીશ (રાજયની વડી અદાલત)
રાજયના મુખ્ચમંત્રી
મુખ્ય ન્ચાયાઘીશ (સર્વોચ્ચ અદાલત)
ભારતનું બંઘારણ, ભારતના લોકોની ઇચ્છાને અનુરૂ૫ હોવું જોઇએ - એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા.
લોકમાન્ય તિલક
મહાદેવ ગોવિંદ રાનડે
મહાત્મા ગાંઘી
ગોપાલકૃષ્ણ ગોખલે
ભારતની બંઘારણ સભાના અઘ્યક્ષ કોણ હતા.
કનૈયાલાલ મુનશી
ડો.રાજેન્દ્ર પ્રસાદ
સરોજીની નાયડુ
સી.રાજગોપાલાચારી
રાષ્ટ્ર૫તિ અને ઉપરાષ્ટ્ર૫તિની ગેરહાજરીમાં રાષ્ટ્ર૫તિ તરીકેની ફરજો કોણ નિભાવે છે.
એટર્ની જનરલ
સોલિસિટર જનરલ
સ્પીકર
સુપ્રિમ કોર્ટના ચીફજસ્ટિસ
આ૫ણા દેશમાં વડી અદાલતના ન્યાયમૂર્તિઓ કોણ નીમે છે.
રાજયપાલ
મુખ્યપ્રઘાન
વડાપ્રઘાન
રાષ્ટ્રપતિ
બસમાં મુસાફરી કરતો એક મુસાફર રૂા.૧૧૦૦ ચૂકવી અમદાવાદથી આણંદની ૫ અને અમદાવાદથી વડોદરાની ૧૦ ટિકીટો ખરીદે છે.જો અમદાવાદથી આણંદ અને અમદાવાદથી વડોદરાની એક એક ટિકીટનું કુલ મૂલ્ય રૂા.૧૪૦ હોય તો અમદાવાદથી આણંદની એક ટિકીટનું મૂલ્ચ કેટલું હશે.
રૂા. ૬૦
રૂા. ૮૦
રૂા. ૫૦
રૂા. ૭૦
આજે બુઘવાર છે ૮૫ દિવસ બાદ કયો વાર આવશે.
બુઘવાર
શુક્રવાર
ગુરૂવાર
મંગળવાર
298 x 298 કેટલા થાય.
91,204
91,196
88,084
88,804
અ, બ અને ક ની ઉંમરનો સરવાળો ૯૦ વર્ષ છે, ત્રણ વર્ષ પહેલા તેઓની ઉમંરનો સરવાળો કેટલો હશે.
93
87
81
78
બવાન પત્તામાંથી એક પત્તુ યદેચ્છ રીતે ખેંચવામાં આવે છે. આ પાનું ચિત્રનું પાનુ (રાજા, રાણી અથવા ગુલામ) હોવાની સંભાવના કેટલી.
1/13
3/13
2/13
4/13
જો ઘાન્ય : ખેતર હોય, તો ..............................
દર્દી : દવાખાનુ
લોખંડ : કારખાનુ
બાળકો : શાળા
ફિલ્મ : દ્રશ્ય
સંસદમાં નાણાંકીય ખરડો મૂકવા માટે કોની પૂર્વ મંજૂરી જરૂરી છે.
રાષ્ટ્રપતિ
નાણાંપ્રઘાન
વડાપ્રઘાન
કેન્દ્રિય નાણાપંચ
નીચેના પૈકી કઇ જોડ સાચી નથી.
રાષ્ટ્રીય પક્ષી - મોર
રાષ્ટ્રીય ફૂલ - કમળ
રાષ્ટ્રીય પ્રાણી - સિંહ
રાષ્ટ્રીય ફળ - કેરી
ઇ-મેઇલ સરનામા બે ભાગને કયા ચિહન વડે જુદું પાડવામાં આવે છે.
$
@
%
#
ફાઇલમાંથી ડિલિટ કરેલી માહિતીને તુરંત જ પાછી મેળવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે.
Undo
Redo
Copy
Paste
ઇન્ટરનેટ દ્રારા ટપાલ મોકલાય તેને શુ કહેવાય.
સ્પીડ પોસ્ટ
કુરીયર મેઇલ
ઇ-મેઇલ
ફેકસ
સોલરપેનલની બનાવટમાં મુખ્ય ઘટક કયું છે.
ઝીરકોનીયમ
એલ્યુમિનિયમ
ટંગસ્ટન
સીલીકોન
વાળને બ્લીચ કરવા માટે કયું રસાયણ ઉપયોગમાં લેવાય છે.
હાઇડ્રોજન સલ્ફાઇડ
હાઇડ્રોજન પેરોકસાઇડ
હાઇડ્રોજન નાઇટ્રોઇડ
હાઇડ્રોજન ઓકસાઇડ
સોલરકુકરની બનાવટમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે.
સાદો અરીસો
બહિર્ગોળ અરીસો
અંતર્ગોળ અરીસો
કોન્વેકસ અરીસો
કોલસામાં કયા પ્રકારનો કોલસો સૌથી ઉંચી કક્ષાનો છે.
બિટયુમિનસ
એન્થ્રેસાઇટ
લિગ્નાઇટ
પીટ
પાંચ જણાનાં કુટુંબની સરેરાશ માસિક આવક રૂા.૧૦૦૦ છે. એક સભ્યની વાર્ષિક આવકમાં રૂા.૧૨૦૦૦ નો વઘારો થાય તો વઘારા બાદ કુંટુંબના દરેક સભ્યને માસિક સરેરાશ આવક કેટલી થશે.
1600
1200
2000
3400
અરૂણ પોતાનાં વાહનની પેટ્રોલ ટેન્ક પૂર્ણ રીતે ભરે છે ત્યારે ૧૦ દિવસ પેટ્રોલ ચાલે છે. જો તે પોતાનો રોજના વાહનનો ઉપયોગ ર૫% વઘારે તો વાહન હવે કેટલા દિવસ ચાલશે.
5
6
7
8
બે આંકડાની એક સંખ્યા કે જેનો સરવાળો ૭ થાય છે બંને આંકડાને અરસપરસ બદલાવાથી તે અંકમાં ૨૭ વઘે છે, તો તે સંખ્યા કઇ હશે.
35
25
52
23
ઇ-મેઇલને ગુજરાતીમાં કયા નામથી ઓળખવામાં આવે છે.
વિજાણુ પેપર
વિજાણુ એપ્સ
વિજાણુ ટપાલી
એક પણ નહી
પેન ડ્રાઇવને કમ્પ્યુટર સાથે જોડવા માટે કયા પ્રકારના પોર્ટનો ઉપયોગ થાય છે.
COM1
COM2
UBS
USB
રણજી ટ્રોફી જેના નામથી રમાય છે તે ક્રિકેટ ખેલાડી કયા શહેરના હતા.
રાજકોટ
વડોદરા
ભાવનગર
જામનગર
સૌથી ઓછી ઉંમરમાં ઓલિમ્પિકમાં મેડલ મેળવનાર ભારતીય ખેલાડી કોણ છે.
અદીતી અશોક
દીપા કર્માકર
પી.વી.સિઘું
સાક્ષી મલીક
ચોરવાડથી વેરાવળ વચ્ચેના અરબી સમુદ્રમાં વીર સાવકર અખીલ ભારતીય સમુદ્રતરણ સ્પર્ઘામાં યુવકો અને યુવતીઓ માટે અનુક્રમે કેટલા અંતરની સ્પર્ઘા યોજવામાં આવે છે.
No comments:
Post a Comment