Dot Matrix પ્રિન્ટરની ઝડપ ........................માં મા૫વામાં આવે છે.
- CPS
- DPS
- LPM
- PPM
કયા પ્લોટ માં ચોકકસ મા૫નું જ પે૫ર વાપરવું પડે ?
- ફૂલેડ બેડ
- ડ્રમ
- રોલર
- LCD
નીચેના પૈકી સૌથી નાનામાં નાનું કોમ્પ્યુટર્સ..........................છે.
- PC
- PDA
- લેપટો
- નોટબુક
સ્ક્રીન સ્ક્રોલીંગને કામચલાઉ અટકાવવા .......................કી નો ઉ૫યોગ થાય છે.
- STOP
- PAUSE
- END
- SHIFT
નીચેના પૈકી કોનું કાર્ય Enter Key જેવું છે?
- RMB
- LMB
- CMB
- DMB
નીચેના પૈકી કચું Micro Processor સૌથી ઝડ૫ છે?
- DX
- DX2
- SX
- SX
EPROM માં કોનો ઉપયોગ થાય છે?
- EDP
- UV-LIGHT
- EGA
- GUI
SCSI નો સંબંઘ કોની સાથે છે?
- LCD
- HD
- CVD
- PD
સીપીયુને મુખ્ય.......................................... ભાગમાં વિભાજિત કરવામાં આવે છે.
- બે
- ત્રણ
- ચાર
- એક પણ નહીં
ગાણિતિક અને તાર્કિક એકમનું ટુંકું નામ કયું છે ?
- ALT
- ALO
- ALU
- ALP
CPU માં ...................................... દ્રારા ડેટા અને આજ્ઞાઓનો સંગ્રહ થાય છે.
- સંગાહક
- મસ્ટર
- લીસ્ટ
- રજિસ્ટર્સ
............................... ના સમુહ ને રાખવાની જગ્યા ને ફોલ્ડર કહે છે.
- સંગ્રાહક
- સોફટવેર
- ફાઇલ
- પ્રોગ્રામ
CD-ROM ડ્રાઇવની ગતી ................................. હોય છે.
- 40x
- 48x
- 52x
- આગળની બઘી જ
કમ્પ્યુટરમાં વિજપ્રવાહ ચાલુ કરતાં થતી પ્રક્રિયાને................................ કહે છે.
- બુટીંગ
- પ્રોસેસીંગ
- લોગ-ઓન
- રેકોર્ડીંગ
ટે૫ ડ્રાઇવમાં ડેટા કયા સ્વરૂપે લખાય છે.
- ANALOG
- DIGITAL
- HYBRID
- એક પણ નહી
નીચેના માંથી ................................. એ ભાષા નથી.
- C++
- V.B
- JAVA
- DBASF
HYBRID પ્રકારના કોમ્પ્યુટરને કેવા પ્રકારના કોમ્પ્યુટર તરીકે પણ ઓળખવામાં આવે છે.
- મીશ્ર
- ડીઝીટલ
- એનાલોગ
- એક પણ નહી
RAM નો સમાવેશ કયા પ્રકારની મેમરીમાં થાય છે.
- સેકેન્ડરી
- પ્રાયમરી
- રીડ ઓન્લી મેમરી
- રજિસ્ટર્સ
ઇન્ટેલ કંપની .................................... તૈયાર કરે છે.
- માઇક્રોપ્રોસેસર
- વર્ડ પ્રોસેસર
- વાયરસ
- તમામ
........................................ એ DBMS સોફટવેર છે.
- Foxpro
- Word
- Excel
- Dos
ટ્રાન્ઝિસ્ટરની શોઘ ...................................... વર્ષમાં થઇ.
- 1984
- 1948
- 1956
- 1965
1 KB એટલે.............................................
- 1024 બાઇટ
- 8 બાઇટ
- 1028 બાઇટ
- 1042 બાઇટ
એક બાઇટ =................................. બીટ
- 0
- 2
- 4
- 8
મિલિસેકન્ડ એક સેકન્ડનો ............................................. મો ભાગ છે.
- 100
- 1000
- 10000
- 100000
ડેસ્કટો૫ પબ્લિશિંગ પેકેજ નીચેનામાંથી કયું છે.
- Corel Draw
- Word
- C
- Note Pad
DIL નું પુરુ નામ
- ડાયરેકટ ઇન લાઇન
- ડયુઅલ ઇન લાઇન
- ડાયરેકટ ઇન્ટર લાઇન
- ડયુઅલ ઇન્ટર લાઇન
પ્રથમ પેઢીના કોમ્પ્યુટરમાં ...................................... નો ઉપયોગ થતો હતો.
- વેકયુમટયુબ
- ચીપ
- ટ્રાન્ઝિસ્ટર
- એક પણ નહી
માઇક્રોસેકેન્ડ એટલે એક સેકન્ડમાં ..................................... નો ભાગ છે.
- 10૪
- 10૩
- 10૬
- 10૮
કમ્પ્યુટરને ફરીથી ચાલુ કરવા માટે કી બોર્ડની કઇ કી વપરાય છે.
- Ctrl+S
- Alt+F4
- Ctrl+Alt+Del
- Ctrl+Alt+Shift
1 MB =............................... KB.
- 10000
- 100
- 10
- 1024
રાઇટ (Write) ..........................................છે
- શબ્દ પ્રક્રિયક
- હાર્ડવેર
- વિન્ડો
- તમામ
દુનિયાનું સૌ પ્રથમ ઇલેકટ્રોનિકસ કોમ્પ્યુટર કયું છે.
- EDVAC
- ENIAC
- UNIXAX
- All of above
8bit નો સમૂહ શા નામથી ઓળખાય છે.
- Data set
- Word
- Byte
- એક પણ નહી
કોમ્પ્યુટર ભાષાઓમાં પ્રોસીઝરલ ભાષા ....................................છે.
- C
- JAVA
- VB
- એક પણ નહી
DVD સામાન્ય:વઘુમાં વઘુ એકસેસ દર ......................................... Mbps ઘરાવે છે.
- 5.3
- 6.3
- 8.3
- 9.3
કોમ્પ્યુટરમાં નીચેના પૈકી કોણ ચફોનો પ્રકાર નથી.
- YROM
- EPROM
- PROM
- EEPROM
વર્કબુક એટલે....................................................નો સમુહ
- ફાઇલ
- સેલ
- સીટ
- કોલમ
નીચેનામાંથી કયું સોફટવેર સોફટવેર શોઘ એન્જિન નથી.
- YAHOO
- GOOGLE
- LYCOS
- INTERNET EXPLORER
સંબંઘિત સેલને સક્રિય કરવા........................ .કી વપરાય છે.
- F3
- F2
- F5
- Esc
BASIC કેવા પ્રકારની ભાષા છે.
- મશીન
- ઉચ્ચસ્તરીય
- નીમ્નસ્તરીય
- એક પણ નહી
No comments:
Post a Comment