GUJARATI VYAKRAN - Manjur Marediya
Gyanguru18
- જયાં આકાશ અને પૂથ્વી મળતાં દેખાય તે.
- કુદરત
- સીમાડો
- ક્ષિતિજ
- આભાસ
- પતિની ચિતા સાથે બળી મરનાર સ્ત્રી.
- પવિત્રા
- સતી
- વિઘવા
- અંઘશ્રઘ્ઘાળુ
- ઢોબરોને બાંઘવાની જગા
- ખીલો
- ગમાણ
- કોઢ
- તબેલો
- ખંડિત ન હોય તેવું.
- અખંડિત
- વિખંડિત
- સંપૂર્ણ
- અકબંઘ
- પ્રસ્તાવના રૂપે વાતને ટૂંકમાં રજૂ કરવી તે.
- મિતાક્ષરી
- સારાંશ
- ટૂકાક્ષરી
- અલ્પાક્ષરી
- ઘનુષ્યની દોરી
- જીવાદોરી
- સીમાદોરી
- ઘનુરી
- પણછ
- બારસાખના ઉપલા લાકડાનો આગળ રહેતો ભાગ
- મોભ
- ટોડલો
- દાંડો
- શિખર
- સામાન રાખવા માટે છાપરા નીચેનો નાનો ભાગ.
- ગોખલો
- ભંડકીયું
- માળીયું
- ઝરૂખો
- કામ પેટે અગાઉથી આપેલી રકમ.
- ઉછીની રકમ
- બાનું
- અંશરક્રમ
- બાંયઘરી
- બીજાના આશ્રયે રહેનારું.
- પરાવલંબી
- ઓશિયાળું
- લાચારી
- નિરાશ્રિત
- દિવસ અને રાત
- સતત
- આજીવન
- અહર્નિશ
- નિરંતર
- પરં૫રાથી ચાલી આવેલી વાર્તા
- પ્રાચીનકથા
- દંતકથા
- દેવકથા
- બાળકથા
- ભોજન પછી ડાબા પરખે સુવું
- ઘોરવું
- ભોરંગ
- વામકુક્ષી
- બાળકથા
- ઝાઠ પર પાકેલાં ફળ
- શાખ
- સૂફળ
- વૃફળ
- ઝાફળ
- ફૂલની કળીઓનું ઝૂમખું.
- ફુલ છડી
- મંજરી
- ફૂલગોટો
- ઝુમરી
- શરીર પરનાં રૂવાં ઉભા થવા તે
- ગભરાટ
- આશ્રર્ય
- શિરજ
- રોમાંચ
- ચોકાનાં નાના ટુકડા.
- દાણા
- થૂલી
- કણકી
- ફાડા
- ચણોઠી જેટલુ વજન.
- અલ્પવજન
- નિ:શુલ્ક
- હલકું
- રતિભાર
- જયાં ભાસચારો જ ઉગતો હોય તે જમીન.
- બીડ
- મેદાન
- ખરાબો
- ગોચર
- શાસ્ત્રોનો જાણકાર.
- જયોતિષિ
- મીમાંસક
- વિદ્રાન
- વેત્તા
- રાજનીતિનો પ્રવીણ
- નીતિજ્ઞ
- રાજેશ્વર
- મુત્સદી
- વિદૂર
- તિથિ નકકી કર્યા વગર આપનાર.
- મહેમાન
- અતિથિ
- વરસાદ
- આંગતૂક
- પ્રથમ ર્દષ્ટિનો પ્રેમ
- પ્રથમપ્રેમ
- સ્નેહ
- તારામૈત્રક
- પ્રપ્રેમ
- પોતાનો જ મત સાચો ઠેરવવાનો પ્રયત્ન.
- જીદી
- મકકમ
- દુરાગ્રહ
- હઠાગ્રહ
- એક રૂપિયાનો સોળમાો ભાગ.
- આનો
- રૂપિયાંશ
- સોળાંશ
- પાઇ
- બાળકથી મોડીને વૃઘ્ઘ.
- અબાલવૃઘ્ઘ
- સમગ્ર માનવી
- નાનાથી મોટાં
- બાળવૃઘ્ઘ
- ફાટી ગયેલું નાનું કપડું.
- ટુકડો
- ચીંથરું
- ગાભો
- ચીંદડી
- દૂરથી ફેંકવાનું હથિયાર.
- અસ્ત્ર
- શસ્ત્ર
- બૂમરેગ
- ઘનુષ્ય
- બે અલગ જ્ઞાતિના સ્ત્રી-પુરુષનું સંતાન.
- વિજાતિ
- વર્ણસંકર
- વિસંતાન
- અનૌરસ
- રણમાં દેખાતા પાણીનો આભાસ.
- પ્રતિબિંબ
- ભ્રમણા
- પ્રત્યાર્પણ
- રણામૃત
- દિશાઓનાં છેડા.
- દિગંત
- સીમાડા
- ક્ષિતિજ
- અનંત
- સમુદ્રમાં લગતો અગ્નિ.
- દાવાનળ
- વડવાગ્નિ
- જલાગ્નિ
- મુર્દાગ્નિ
- ઘૂળનાં ગોટા ઉડવા.
- તોફાન
- વંટોળ
- ડમરી
- વાયરો
- વહેતા પાણીમાં દેખાતા ગોળ ચકરાવ.
- કુંડાળા
- ચક્રવાત
- જળચક્ર
- ભંવર
- દહીં-દુઘ રાખવાનું માટીનું વાસણ.
- ગોરસી
- કુલડી
- ઠીબરી
- તાંસળુ
- મનની વૃત્તિઓનો જાણનાર.
- જયોતિષ
- અંતર્યામી
- મનોકાર
- મનોવિજ્ઞાની
- પ્રતિમાની ચારે દિશામાં ક્રમશ:ફરવું.
- ગોળફેરા
- દિશાચાર
- પ્રદક્ષિણા
- પદફેરી
- થાક લાગે તેવુ કામ.
- મજૂરી
- મહેનત
- મહામહેનત
- વૈતરું
- જીવ અને ઈશ્વર એક હોવાની માન્યતા.
- અદ્રૈત
- દેવીર્દષ્ટિ
- એકેશ્વર
- જીવેન્દ્ર
- જેમાં નાંખવાથી કદી ભરાય નહીં તેવું પાત્ર.
- કુપાત્ર
- કમંડળ
- હોજરી
- ખપ્પર
- રૂઢિ શ્બ્દનો સાચો પર્યા૫ લખો.
- ચુસ્ત
- જડ
- મકકમ
- પરંપરા
- સમાનાર્થી શબ્દનું સાચું જોડકું જણાવો.
- વલોપાત,રોકળ અને આક્રંદ
- ઘુમાડો,લત અને રીત
- બળતર,મળતર અને ટેવ
- શોખ,રોગ અને ઝોક
- સમાનાર્થી શબ્દનું ખોટું જોડકું જણાવો.
- ઉંમર,વય અને આવરદા
- કિસ્સો,ઘટના અને બનાવ
- હુલ્લડ,તોફાન અને બખેડો
- રીત,પઘ્ઘતિ અને ખિન્ન
- નીચે માંથી કઇ સંઘિ સાચી નથી ?
- પુરષોત્તમ = પુરષ + ઉત્તમ
- પ્રત્યેક = પ્રતિ + એક
- રવીન્દ્ર = રવ + ઇન્દ્ર
- મનોરથ = મનસ્ + રથ
- નીચેમાંથી દ્રંદ્ર સમાસ શોઘો.
- ચિતાતુર
- માતા-પિતા
- ઘોડાગાડી
- પરદેશ
- બા એ મંગળસૂત્ર ખરીઘુ-રેખાંકિત સમાસનો પ્રકાર જણાવો.
- મઘ્યમપદલોપી
- કર્મઘારય
- દ્રંદ્ર
- તત્પુરુષ
- નીચેમાંથી કયો તત્પુરુષ સમાસ નથી ?
- દયાહીન
- રણવીર
- રાતદિવસ
- ઈશ્વરસ્તુતિ
- જીવનસંજીવની માં કયો સમમાસ છે તે જણાવો.
- તત્પુરુષ
- દ્રિગુ
- કર્મઘારય
- બ્રહુવ્રીહિ
- જશોદામાં કયો સમાસ આવેલો છે ?
- ઉપ૫દ
- તત્પુરુષ
- કર્મઘારય
- મઘ્યમપદલોપી
- ' ગાયક ' નો સંઘિવિગ્રહ શુ થશે ?
- ગ + આયક
- ગો + અખ
- ગૌ + એક
- ગે + એક
No comments:
Post a Comment